આંધ્રપ્રદેશ / મોહરમનું જુલૂસ જોઈ રહ્યા હતા લોકો, છતની દિવાલ પડતાં ટોળું નીચે આવ્યું

Sep 10,2019 7:04 PM IST

આંધ્રપ્રદેશમાં મોહરમના તાજીયા સમયે એક દુર્ઘટના ઘટી જેનો વીડિયો વાઇરલ થયો છે. લોકો તાજીયા જોવા ઘરોના છત અને છજા પર ચડી ગયા હતા. ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના બિટાદ્રાપડુની છે. જેમાં છતની દિવાલ પડતાં દઝનો લોકો નીચે આવી પડ્યા હતા. જેમાં 20 જેટલા લોકોને ઈજા થઈ હતી. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.