દુર્ઘટના / ગણેશ વિસર્જન બાદ યુવતી સાથે ડાન્સ કરતા કરતા યુવકનું મોત

Sep 16,2019 11:21 AM IST

મધ્યપ્રદેશના સિવની જિલ્લાના કટીયા ગામમાં મૂર્તિ વિસર્જન બાદ લોકો મોજમાં ડાન્સ કરતા હતા. ત્યારે થોડી વારમાં ખૂશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. યુવતી સાથે બે યુવકો નાગિન ડાન્સ કરતા હતા. જેમાં એક યુવક તાનમાં ઊંધા માથે જમીન પર પટકાય છે અને તેની ગરદન મચકોડાઈ જતાં યુવકનું ત્યાં જ મોત થઈ જાય છે. યુવકનું નામ રાજકુમાર ઠાકુર હતું.