• Home
  • Gujarati Videos
  • Off beat
  • કેનેડામાં રહેતા કાઠિયાવાડી યુવકનો ત્રીજો વીડિયો વાયરલ, અડધી રાત્રે ટ્રોલીમાં બેસી મારી લટાર,Krish Bhanderi third video viral

કેનેડામાં રહેતા કાઠિયાવાડી યુવકનો ત્રીજો વીડિયો વાયરલ, અડધી રાત્રે ટ્રોલીમાં બેસી મારી લટાર

Aug 10,2018 11:26 AM IST

કેનેડામાં રહેતા ક્રિશ ગેલનો એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. જેમાં તે લોટની થેલી ખભે ઉપાડીને જતો હોય છે અને ત્યાંની મુશ્કેલીઓ જણાવે છે. આ વીડિયો તેણે માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો. જેણે તેને રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બનાવી દીધો, ત્યારે ક્રિશનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં ક્રિશ રાત્રે 1 વાગ્યે ટ્રોલીમાં બેસી મિત્રો સાથે બહાર નીકળ્યો છે અને કેનેડામાં પડતી આપવીતી જણાવે છે.