નવા વિડિઓ

 • CCTV: રોડ ક્રોસ કરતી મહિલા પર SUV ચડી ગઈ, ટાયર નીચે કચડાઈ જતાં મોત 00:31

  CCTV: રોડ ક્રોસ કરતી મહિલા પર SUV ચડી ગઈ, ટાયર નીચે કચડાઈ જતાં મોત

 • સંતો દેશ-વિદેશ શા માટે જાય છે? 02:07

  સંતો દેશ-વિદેશ શા માટે જાય છે?

 • મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા જવા વિઝિટર વિઝા મળે ? 02:28

  મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા જવા વિઝિટર વિઝા મળે ?

 • ક્ષમા આપવી એ કાયરોનું કામ નથી, પણ વીરોનું આભૂષણ છે 02:30

  ક્ષમા આપવી એ કાયરોનું કામ નથી, પણ વીરોનું આભૂષણ છે

 • ધોળાદિવસે લૂંગી પહેરીને ઘૂસ્યો એક ચોર, માત્ર દોઢ મિનિટમાં ચોરી ગયો બાઈક 00:58

  ધોળાદિવસે લૂંગી પહેરીને ઘૂસ્યો એક ચોર, માત્ર દોઢ મિનિટમાં ચોરી ગયો બાઈક

 • Hardik patel new song viral in social media,હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું 01:03
  ઓફબીટ

  હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું

  પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિક પટેલ 17 દિવસથી ઉપવાસ પર છે. ત્યારે ગુજરાતના ગામે ગામમાં હાર્દિકના સમર્થનમાં રામધૂનો બેસાડવામાં આવી રહી છે. ત્યારે હાર્દિકનું એક ન્યૂ સોંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જે કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર ગવાયું છે. તેના શબ્દો છે પાટીદારનો હીરો હાર્દિક પટેલ છે, જેને મને માયા લગાડી છે.

  28K વ્યુઝ
 • video of the seconds to save Aldi Adilang, the man who was swaying in the ocean for 49 days 02:01
  ઓફબીટ

  જીવવા માટે ખાધી માછલીઓ ને શર્ટ પલાળીને પીધું ખારું પાણી, દરિયામાં ફસાયેલા યુવકની આપવીતી

  19 વર્ષનો એક યુવક 49 દિવસ સુધી પ્રશાંત મહાસાગરમાં નૌકા પર ફસાયેલો રહ્યો. આટલા દિવસ બાદ પનામા ફ્લેગ વેસલ પર સવાર સુરક્ષાકર્મીઓએ તેને બચાવ્યો અને ઇલાજ માટે દાખલ કરાવ્યો. પછી તેને જાપાન મોકલ્યો, જ્યાંથી 8 સપ્ટેમ્બરે તે ઘરે પાછો જઇ શક્યો. યુવકનું નામ આલ્દી નોવેલ આદિલાંગ છે. તે ઇન્ડોનેશિયાના સુલાવેસીનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે જીવતા રહેવા માટે તેણે માછલી પકડીને ખાધી. શર્ટ પલાળીને સમુદ્રનું ખારું પાણી પીધું. આલ્દી માછલી પકડવાની નૌકા (રોમપોંગ) પર લેમ્પ ચાલુ કરવાનું કામ કરે છે. નૌકા પર લાગેલો લેમ્પ એ રીતે ડિઝાઇન કરાય છે કે જે ચાલુ થયા બાદ માછલીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે જ્યાં કામ કરતો હતો તે સ્થળ સમુદ્રકિનારાથી 125 કિ.મી. અંદર હતું. 49 દિવસમાં તેણે 676 માઇલ (2,698 કિ.મી.)નું અંતર કાપ્યું. તેના રેસ્ક્યુ સમયનો આ વીડિયો પણ વાઈરલ થયો હતો.

 • આ છે સુંદર લીલો કંસારો
  ઓફબીટ

  આ છે સુંદર લીલો કંસારો

  This is beautiful green curse. GREEN BIRD - Brown headed Barbet from Vansda National Park, Dang green, bird, barbet, gujarat, video

 • આ છે નાનો પાન કરકરીયો
  ઓફબીટ

  આ છે નાનો પાન કરકરીયો

  This is a small leaf. Blyth Reed Warbler dancing, shot at Karnataka. bird, india, dance, trending, new, video, gujarat

 • hungry man eating food from sewer 00:57
  ઓફબીટ

  ગટરમાંથી એઠવાડ ખાઈને પેટ ભરવા મજબૂર છે આ માણસ, જુઓ દેશની કડવી વાસ્તવિકતા

  જેણે પણ આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો જોયો છે તેના ગળા નીચેથી કોળિયો પણ ના ઉતરે તેવો ઘાટ સર્જાયો હતો. આજકાલ વાઈરલ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે કઈ રીતે એક ભૂખ્યો માણસ ગાડીના નીચે જ પડેલો એંઠવાડ નીકાળીને ખાય છે. આ માણસની મજબૂરી પણ કેવી હશે કે તે જાહેરમાં જ આ રીતે કચરામાં ઠલવાયેલો ખોરાક ખાવાની જરૂર પડી. દેશમાં આજે પણ લાખો લોકો એવા પણ છે જ કે જેઓ એક ટંકનું ખાવા માટે પણ વલખાં મારે છે તો સામે હજારો લોકો એવા પણ છે કે તેઓ ગરીબના પેટમાં જાય ખાવાનું તેના કરતાં તેનો બગાડ કરવાનું કે ફેંકી દેવાનું વધુ પસંદ કરે છે. આજે અમે તમને આ વીડિયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને ક્યારેય અન્નનો બગાડ ના કરો તેમજ જો ક્યાંક બગાડ થાય તો તેને ફેંકી દેવાના બદલે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો. જો તમે પણ એવું ઇચ્છતા હોય કે દેશનો કોઈ વ્યક્તિ ખાવાનું ના બગાડે તો આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો કે શૅર કરો.

 • હવે ગૃહિણીઓને સમોસા બનાવવા હાથ બગાડવા નહીં પડે, આ મશીન લઈ આવો ઘેર,Samosa Making Machine 01:05
  ઓફબીટ

  હવે ગૃહિણીઓને સમોસા બનાવવા હાથ બગાડવા નહીં પડે, આ મશીન લઈ આવો ઘેર

  સમોસા બનાવવા એ લેડિઝને માથાકૂટીયું કામ લાગે છે ખાસ કરીને તેને આકારમાં બનાવવા. પરંતુ એક કંપનીએ એવુ મશીન બનાવ્યું છે કે સમોસા મસાલો ભરાઈને બહાર આવી જશે અને તમારે કશું કરવાની જરૂર નહીં પડે, મશીનમાં અલગ અલગ ખાનામાં લોટ અને મસાલો નાંખી દેવાનો. અને સમોસા મસાલો ભરાઈને આપોઆપ બહાર આવી જાય છે.

  1K વ્યુઝ
 • સૌરાષ્ટ્રના ખેડૂતોએ રૂપાણીને યાદ કરાવ્યા ચૂંટણી વાયદા, કહ્યું 'આપઘાત કરવાનો વારો આવ્યો'Farmers against on rupani sarkar 03:23
  ઓફબીટ

  સૌરાષ્ટ્રના ખેડૂતોએ રૂપાણીને યાદ કરાવ્યા ચૂંટણી વાયદા, કહ્યું 'આપઘાત કરવાનો વારો આવ્યો'

  ગુજરાતમાં ખેડૂતોની હાલતને લઈને કોંગ્રેસ અને પાસના આંદોલનો ચાલુ છે. એવામાં ખેતરમાં વાવણી બાદ વરસાદ નહીં પડતા પાક નિષ્ફળ જતાં ખેડૂતો પણ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આ વીડિયો જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામનો છે. જેમાં ખેડૂતો વિજય રૂપાણીને તેમના ચૂંટણી વાયદા યાદ કરાવી રહ્યા છે. માંડવી-કપાસના પાક નિષ્ફળ જતાં ખેડૂતોની દૂર્દશા થઈ છે તેવુ પણ જણાવે છે. ખાતરના ભાવ વધતાં ખેડૂતો મુંજાયા છે. અને વળતર ન મળતાં ખેડૂ ભાઇઓએ સરકારને ભાવ વધારવા વિનંતી કરી છે.

 • monkey catching in india viral video 01:09
  ઓફબીટ

  વાંદરાને લાલચ આપીને પકડ્યો પૂંછડેથી, તમ્મર આવી જાય એટલી સ્પીડમાં ફંગોળીને નાખ્યો જાળીમાં

  કેરળના કોઈ એક વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં કેટલાક લોકો એક વાંદરાને કાબૂ કરવામાં વાંદરા જેવી જ હરકત કરતા નજરે ચઢે છે. જેઓ ત્યાં હાજર પોલીસ અને અન્ય લોકોની સરાહના પરથી વાંદરા પકડનાર ગેંગના જ માણસો લાગે છે. આ વીડિયો માં જોઈ શકાય છે કે તે વાંદરાને પકડવા માટે પહેલા તો તે શખ્સ દ્વારા તેને લાલચ આપવામાં આવે છે બાદમાં તે વાંદરાનું પૂંછડું પકડવામાં સફળ પણ રહે છે. જો કે આ તો જાણે પાશેરામાં પહેલી પૂણી જ હતી કેમ કે તે વાંદરાની ખરી યાતના તો હવે શરૂ થઈ જ્યારે તે વ્યક્તિએ તેને માત્ર પૂંછડીના સહારે જ ગોળ ગોળ ફેરવ્યો। જેને જોઈને જ ચક્કર આવી જાય તેવી રીતે તેને ફેરવીને એક જાળીમાં પૂરી દે છે. અને બાદમાં તે જાળીમાંથી પણ જાણે કે તે વાંદરો ઉડી જવાનો હોય તેમ તેને બરાબર કચકચાવીને આંટી મારીને બાંધી દીધો હતો. ટેક્નોલોજીના આ યુગમાં પણ શું વાંદરાને પકડવા માટે વાંદરા જેવું થવું યોગ્ય છે?

 • Currupted traffic police officer,ટ્રાફિક પોલીસવાળા કેવી રીતે માગે છે લાંચ, પોલ ખોલતો વીડિયો વાયરલ 01:05
  ઓફબીટ

  ટ્રાફિક પોલીસવાળા કેવી રીતે માગે છે લાંચ, પોલ ખોલતો વીડિયો વાયરલ

  ટ્રાફિક પોલીસકર્મી ખુલ્લેઆમ લાંચ લઈ રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગુજરાત બહારનો છે. જેમાં પોલીસકર્મી એક યુવક પાસે પૈસા લઈ રહ્યો છે અને બદલામાં તેને ચાવી આપે છે. આ પૈસા તે બાજુમાં બેસેલ એક મહિલા ટ્રાફિક પોલીસને આપે છે. અને તે મહિલા કર્મી તેને કોમન પર્સમાં મૂકી દે છે.

  1K વ્યુઝ
 • prince-harry-red-handed-stealing-some-samosas-from-the-meghan-s-together-cookbook-event,પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ 00:41
  ઓફબીટ

  પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

  બ્રિટનના રાજકુમાર હૈરીના લગ્ન મેગન મર્કેલ ચર્ચામાં રહ્યા, આ રોયલ વેડિંગમાં દુનિયાની હસ્તીઓ સામેલ થઈ હતી. પુરી દુનિયામાં તેના લગ્ન ચર્ચામાં છે. લગ્ન બાદ હૈરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકો શોક્ડ થઈ ગયા, પ્રિન્સ હેરી જે કરે તેના પર હરકોઈની નજર રહે છે. એક પાર્ટીમાં સમોસું ચોરતા જોવા મળ્યા. અને કેમેરામાં કેદ થયા હતા.

  3K વ્યુઝ
 • માથાના દુખાવાથી પરેશાન મહિલાએ સ્યુસાઇડ કરવાનું વિચાર્યું, નીકળી ગંભીર બીમારી,Woman Attempted Suicide Beacuse of a Rare Disease 00:39
  ઓફબીટ

  માથાના દુખાવાથી પરેશાન મહિલાએ સ્યુસાઇડ કરવાનું વિચાર્યું, નીકળી ગંભીર બીમારી

  બ્રિટનમાં રહેતી એમી ટેલર માથાના દુખાવાથી ત્રસ્ત હતી. તેણે કંટાળીને એક દિવસ આત્મહત્યા કરવાનું વિચાર્યું. તેને માથામાં કંઇક ફરતું હોવાનો એહસાસ થયો. તે ભયાનક દુખાવાના કારણે બેડમાંથી ઉઠી નહોતી શકતી. ડૉક્ટર્સે ચેકઅપમાં જણાવ્યુ કે તેમને રેયર બિમારી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે તેના મગજનો ભાગ વધી રહ્યો છે. તે ધીમે-ધીમે સ્પાઇનના હાડકાઓ તરફ આવી રહ્યો હતો. અને તેના જીવને જોખમ પણ હતુ.

  3K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા 00:30

  ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા

 2. વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન 01:22

  વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન

 3. અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર 00:59

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

 4. 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ 03:59

  96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ

 5. ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ 00:50

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

TOP