વાઇરલ / દેશના અનેક શહેરોમાં જનતા કર્ફ્યૂની ઐસીતૈસી, કોઇએ ગરબા કર્યા તો કોઇ જશ્ન મનાવ્યો

Mar 23,2020 1:46 PM IST

22 માર્ચે પીએમ મોદીએ લોકોને સાંજે 5 વાગ્યે થાળી કે તાળી વગાડી સહયોગીઓનો ધન્યવાદ આપવાનું કહ્યું હતું, પરંતુ કેટલાંક લોકોએ જુલુસ કે સરઘસ કાઢીને કર્ફ્યૂની ઐસી તૈસી કરી નાખી. જેમાં અમદાવાદ, ઈન્દોર, પીલીભીત અને પંજાબમાં લોકો ભીડમાં રસ્તા પર ઉતરી આવ્યા અને પોતાની મુર્ખતાના દર્શન કરાવ્યા હતા.