• Home
  • Gujarati Videos
  • Off beat
  • ભીમકાય હાથીને નીચે બેસાડી રહ્યો હતો વ્યક્તિ, પરંતુ એક ભૂલના લીધે ક્ષણભરમાં ગુમાવ્યો જીવ,Carer’ is crushed as he beat the animal with a cane to make it lie down

શૉકિંગ વીડિયો / ભીમકાય હાથીને નીચે બેસાડી રહ્યો હતો વ્યક્તિ, પરંતુ એક ભૂલના લીધે ક્ષણભરમાં ગુમાવ્યો જીવ

Mar 05,2019 3:00 PM IST

કેરળમાં એક વ્યક્તિનું હાથી નીચે દબાઇને મૃત્યુ થઇ ગયું. તે વ્યક્તિ હાથીને નવડાવી રહ્યો હતો અને તેને સતત બેસાડવાની કોશિશ કરી રહ્યો હતો. હાથી બેસી જ રહ્યો હતો કે, ત્યારે જ વ્યક્તિનો પગ લપલી ગયો અને તે હાથીની નીચે આવી ગયો. આ દરમિયાન હાથી તે વ્યક્તિ પર બેસી ગયો, જ્યાં સુધી લોકોએ હાથીને ઊભા કરવાની કોશિશ કરી, ત્યાં સુધીમાં તે વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે.