• Home
  • Gujarati Videos
  • Off beat
  • માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, માત્ર 60 સેકન્ડમાં બચ્ચુ આવ્યું બહાર, વીડિયો થયો વાયરલ,Buffelow delivery video

માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, 1 મિનિટમાં બચ્ચુ બહાર આવ્યું

Dec 06,2018 2:40 PM IST

ભેંસની ડિલિવરીનો આ વીડિયો રાજસ્થાનના કોઈ ગામનો લાગી રહ્યો છે. જેમાં એક લેડી એકલાહાથે ભેંસની ડિલિવરી કરે છે. અને માત્ર 1 જ મિનિટની યાતના બાદ ભેંસ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચુ બહાર આવતા જ ભેંસ તેના બચ્ચાને દુલાર કરવા લાગે છે. વીડિયો કોઇએ મોબાઇલમાં શૂટ કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.