- Home
- Gujarati Videos
- Off beat
- એક અંગ્રેજને પાક્કી પંજાબી બોલતા સાંભળ્યો છે કદી? આ દાદાનો જન્મ અમેરિકામાં પણ દિલથી ભારતીય,An american born and raised in India speaking fluent punjabi
એક અંગ્રેજને પાક્કી પંજાબી બોલતા સાંભળ્યો છે કદી? જન્મ અમેરિકામાં પણ દિલથી ભારતીયએક અંગ્રેજને પાક્કી પંજાબી બોલતા સાંભળ્યો છે કદી? આ દાદાનો જન્મ અમેરિકામાં પણ દિલથી ભારતીય / આ અમેરિકન દાદાને હિન્દીમાં બોલતા તમે સાંભળ્યા?
4K views
આ અમેરિકન દાદા સારી રીતે પંજાબી બોલી જાણે છે. તેમનો જન્મ અમેરિકામાં થયો પરંતુ ભારતમાં 32 વર્ષ રહ્યાં. ભાગલા બાદ પાકિસ્તાનના લાહોરમાં છ વર્ષ રહ્યાં. ત્યાંથી લાહોરી પંજાબી બોલતા શીખ્યા.પૂનામાં કૉલેજ કરી ફરી લાહોર જતા રહ્યાં. લાહોરમાં 16 વર્ષ રહ્યા અને ટીચરની નોકરી કરી. બાદમાં 14 વર્ષ સિંગાપોર રહ્યાં. પોતાનું અંગ્રેજી નામ જ્યોર્જ અને પાકિસ્તાની નામ જ્હાન ઝાદા બતાવે છે.