નવા વિડિઓ

 • વડોદરાના અંબાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત 01:22

  વડોદરાના અંબાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

 • વડોદરાના આજવા રોડ સ્થિત જૈન દેરાસરમાં લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ 01:12

  વડોદરાના આજવા રોડ સ્થિત જૈન દેરાસરમાં લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ

 • કૂતરાએ ખાધેલું મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ, 140 સિંહ પર જીવનું જોખમ 01:16

  કૂતરાએ ખાધેલું મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ, 140 સિંહ પર જીવનું જોખમ

 • મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો 00:41

  મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો

 • ભાદરવાના ભારે મેઘઃ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ 00:38

  ભાદરવાના ભારે મેઘઃ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

ટ્રેન્ડીંગ

 • janhvi-kapoor-ishaan-khattar-gym-workout-dance-on-dhadak-song-zingaat,જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ 01:01

  જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

  ધડકથી પોપ્યુલર થયેલ જાહન્વી કપૂર ફિલ્મ રિલીઝ બાદ પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના કોસ્ટાર ઈશાન ખટ્ટર સાથેનો એક વર્કઆઉટ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. બંને એક્ટર્સ જીમમાં ઝિંગાટ સોંગ પર એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને જાહન્વીએ તો આ ચેલેન્જ તેના ડાયરેક્ટર રહી ચૂકેલા શશાંક ખેતાનને આપી છે. હાલ જાહન્વી તેની ફિટનેસ પર ફોકસ કરી રહી છે.

  5K વ્યુઝ
 • heavy rain in Ahmadabad with storm 00:38

  ભાદરવાના ભારે મેઘઃ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

  અમદાવાદ: શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડકા-ભડાકા સાથે વરસાત ખાબક્યો હતો. સરખેજ, ગોતા, રાણિપ, પાલડી, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. તો ઓફિસનો ટાઈમ હોવાથી અનેક લોકો વરસાદમાં મુશ્કેલીમાં પણ મૂકાયા હતા.

  4K વ્યુઝ
 • સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા,Comman man made god temple 02:38

  સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

  બધાના ઘરમાં મંદિર તો લગભગ હોય જ છે, પરંતુ એક ગુજરાતીએ અનોખું મંદિર બનાવ્યુ છે. તેમાં તેણે કાનાજી અને કુળદેવીના સ્થાન અલગ અલગ બનાવ્યા છે. ત્રિપલ ડોરના આ મંદિરમાં લાલાના શયનખંડથી માંડીને ગાર્ડન પણ બનાવ્યું. ઉપર-નીચે બે પાર્ટમાં દ્વારપાલ, સખીઓ, સિંહાસન, રાસમંડળી, જમનાજીની લોટી રાખવાની પણ સુવિધા છે. તેમજ સીડી પણ ફોલ્ડિંગ છે.

  10K વ્યુઝ
 • MMS viral from Azamgarh in Uttar Pradesh 01:27

  વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

  નેશનલ ડેસ્કઃ ઉત્તરપ્રદેશના આજમગઢના એક ટીચરનો અશ્લીલ વીડિયો સામે આવ્યો છે. સ્કૂલમાં કોચિંગની આડમાં વિદ્યાર્થિની સાથે ટીચર અંગતપળો માણતો હતો. આ રંગરેલિયાનો વીડિયો ટીચરે જાતે જ બનાવ્યો હતો. આ વીડિયો સામે આવતા પોલીસે ટીચરની ધરપકડ કરી હતી. એક વિદ્યાર્થીએ ટીચરનો વીડિયો બનાવી તેનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે આ મુદ્દે તપાસ કરતા જણાયું કે, હવશખોર ટીતરે 25થી વધુ વિદ્યાર્થિની સાથે અંગળતપળો માણી હતી.

  57K વ્યુઝ
 • tuition teacher did love with students mother 00:48

  ટ્યૂશન કરાવતા શિક્ષકે વિદ્યાર્થીની માતાને ભણાવ્યા પ્રેમના પાઠ, લોકોએ રંગે હાથ ઝડપી કર્યું આવું

  પોતાના વિદ્યાર્થીને ટ્યૂશન ભણાવવા માટે તેના ઘરે જતા એક શિક્ષકે તેની માતાને પણ પ્રેમના પાઠ ભણાવવાનું ચાલુ કરી નાખ્યું હતું। બિહારના કટિહારમાં આવેલી એક બસ્તીમાં આ ઘટના બની હતી જેની લોકોને જાણ થતાં જ તેમણે છટકું ગોઠવીને બંનેને રંગે હાથે ઝડપ્યાં હતાં. ત્રણ સંતાનોની માતા સાથે પ્રેમ કરનાર આ શિક્ષકની કરતૂત બહાર આવતાં જ અન્ય લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો હતો. બાદમાં તેમણે બધાની સહમતીથી આ બંને જણના લગ્ન કરાવી દીધા હતા.

  3K વ્યુઝ
 • Gujarat CM Vijay Rupani broken traffic rules, video viral 00:39

  પ્રજાને ટ્રાફિક નિયમો શીખવાડતી પોલીસ CMના ડ્રાઈવરને ક્યારે શીખવાડશે?

  અમદાવાદઃ ગુજરાતની પોલીસ સામાન્ય માણસોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા કડકાઇ દાખવે છે. પણ શું ગુજરાતના મુખ્યમંત્રીના કાફલાને કોઇ નિયમો નડતા નથી? અમદાવાદના લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબ જન્મ શતાબ્દિ વર્ષના સમાપ્તિ કાર્યક્રમ માટે રૂપાણી આશ્રમ રોડ પર દિનેશ હોલ ખાતે આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ દિનેશ હોલથી રિવરફ્રન્ટ જવા માટે ગાંધીબ્રિજના સર્કલથી ટર્ન મારી પરત આવવું પડે. પણ તેના બદલે શોર્ટકટથી રોંગસાઇડમાં મુખ્યમંત્રીનો કાફલો સીધો રિવરફ્રન્ટ આવી ગયો હતો. સીએમના કાફલાને જોઇને પ્રજામાં ચર્ચા હતી કે પ્રજાને તમામ નિયમોનું પાલન કરવું પડે છે પણ સીએમને કોઇ નિયમો લાગુ પડતો નથી.

  3K વ્યુઝ
 • gir lion may be suffered distemper virus, a lion eat a meat after dog in rajula range 01:16

  કૂતરાએ ખાધેલું મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ, 140 સિંહ પર જીવનું જોખમ

  ખાંભાઃ તાજેતરમાં ધારી નજીક દલખાણીયા રેન્જમાં 11 વનરાજોના મોતથી હાહાકાર મચી ગયો છે. જેને પગલે ગાંધીનગરથી એપીસીસીએફ સકસેના, પીસીસીએફ મીના, રાજકોટના સીસીએફ પટેલ, સાસણના ડીએફઓ વગેરે અહી દોડી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી હતી કે 11 પૈકી 8 સાવજોના મોત ઇનફાઇટમા થયા છે. જયારે 3 સાવજોના મોતનું કારણ સ્પષ્ટ નથી. ગઇકાલે વનવિભાગના એસીએફે જાહેર કર્યું હતું કે ત્રણ નર અને એક માદાનું બીમારીથી મોત થયું છે, જેના ફેફસા અને લીવરમા અમુક લક્ષણો જોવા મળ્યાં છે. માત્ર એટલું જ નહીં, વન વિભાગ દ્વારા કૂતરાએ ખાધેલા મારણ બાદ જો તે સિંહ ખાય તો તેની લાળથી સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ અંગે તપાસની કોઈ દરકાર પણ લેવાઇ નથી. 15 દિવસ પહેલા એક સિંહે કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ ખાતા તુલસીશ્યામ રેન્જના 140 સિંહ પર પણ આ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે.

 • સ્ટૂડિયો કે માઇક નથી, પણ અવાજ એવો કે સાંભળનારાના રૂંવાટા ઉભા થઈ જાય,A girl singing a song esi lagi lagan 01:40

  સ્ટૂડિયો કે માઇક નથી, પણ અવાજ એવો કે સાંભળનારાના રૂંવાટા ઉભા થઈ જાય

  આને કહેવાય અદભૂત ટેલેન્ટ. નથી કોઈ માઇક, નથી સ્ટૂડિયો છત્તાં અદભૂત અવાજ. આ બાળકીએ તબલાના તાલે એસી લાગી લગન, મીરા હો ગઈ મગન..ગીત ગાઈને મન મોહી લીધુ. સૂર એવા છેડ્યાં કે સાંભળનારના રૂવાટા ઉભા થઈ જાય. હાર્મોનિયમ અને તબલાના તાલે ભજન ગાઈને સારા સારા ગાયકોને પાછળ મુકી દે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 • Viral video Of Gujarat Farmer 01:43

  'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ

  ગયાં અઠવાડિયે ડેપ્યુટી CM નીતિન પટેલે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ પામે તો તેમને 2 લાખ રૂપિયા સહાયની આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતે ભારે વિરોધ પણ ન કર્યો હતો. નીતિન પટેલની આ જાહેરાતનો એક ખેડૂતે વીડિયો બનાવી જવાબ આપ્યો હતો. અત્યારે આ ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

  2K વ્યુઝ
 • Thief targets Ajwa road Jain darasar of Vadodara 01:12

  વડોદરાના આજવા રોડ સ્થિત જૈન દેરાસરમાં લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ

  વડોદરા: શહેરના આજવા રોડ ઉપર મહાવીર હોલ સામે આવેલ જૈન જિનાલયમાં શુક્રવારે મધરાત્રે ત્રાટકેલ તસ્કર 3 દાનપેટી (ભંડારો)માંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્યુષણ પર્વમાં આવેલી દાનની રકમ ચોરનાર સીસીટીવીમાં કેદ થઇ જતાં પોલીસે ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર આજવા રોડ મહાવિર હોલ સામે જૈન જિનાલય આવેલું છે. શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિ જિનાલયના મુખ્ય દરવાજાનું તાળું તોડીને પ્રવેશી હતી અને 3 દાન પેટી તોડીને તેમાંથી દાનમાં આવેલી રોકડ રકમની ચોરી કરી બિદાસ્ત ફરાર થઈ ગઈ હતી.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. 5 વર્ષના બાળકને માતાએ રોડ વચ્ચે બૅટથી ફટકાર્યો, વીડિયો વાઇરલ 01:19

  5 વર્ષના બાળકને માતાએ રોડ વચ્ચે બૅટથી ફટકાર્યો, વીડિયો વાઇરલ

 2. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી 01:41

  ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી

 3. ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત 00:33

  ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત

 4. મુંબઈની યુવતી અને અમદાવાદી યુવકે બનાવ્યું નવરાત્રી સ્પેશિયલ ‘ગરબા મૅસ-અપ’ 05:18

  મુંબઈની યુવતી અને અમદાવાદી યુવકે બનાવ્યું નવરાત્રી સ્પેશિયલ ‘ગરબા મૅસ-અપ’

 5. મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો 00:41

  મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો

TOP