• Home
  • Gujarati Videos
  • News
  • Young man jumps from the bridge into the water at the risk of life to make a video of TIKTOK

મહારાષ્ટ્ર / TIKTOKનો વીડિયો બનાવવા યુવકે જીવના જોખમે 35-40 ફૂટ ઊંચા પુલ પરથી ધસમસતા પાણીમાં કૂદકો માર્યો

Aug 11,2019 3:39 PM IST

વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક યુવકે ધસમસ વહેતા પાણીમાં કૂદકો માર્યાની ઘટના સામે આવી છે. આ યુવકે TIKTOKનો વીડિયો બનાવવા માટે પૂલ પરથી કૂદકો માર્યો છે. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 35-40 ફૂટ ઊંચા પુલ પરથી કૂદતા આ યુવકનો વીડિયો તેના મિત્રએ રેકોર્ડ કર્યો છે.