• Home
  • Gujarati Videos
  • News
  • young brother love affair became death reason of elder brother in umedgadh of idar taluka

સાબરકાંઠા / ઇડરના ઉમેદગઢમાં નાના ભાઈના પ્રેમ સંબંધમાં મોટા ભાઈનું મોત, ઘરમાં લાશ રાખવાનો પરિવાર નિર્ણય

Nov 03,2019 9:46 PM IST

હિંમતનગર: ઈડરના ઉમેદગઢ ગામમાં નાના ભાઈના પ્રેમ સંબંધમાં મોટા ભાઈને મોત મળ્યું હતું. મૃતક યુવકના પરિવારજનોએ ન્યાય ન મળે તો લાશના અંતિમસંસ્કાર ન કરવા નિર્ણય લેતા ખળભળાટ મચી ગયો છે. લાશ મળ્યા બાદ બે ગામો વચ્ચે અજંપાભરી સ્થિતિ છે. પોલીસે 25ના ટોળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પરિવાર આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતકની લાશને ઘરમાં રાખવા નિર્ણય કર્યો છે.