• Home
  • Gujarati Videos
  • News
  • સુરતઃ દિવ્યાંગો માટે કાપડની હેન્ડબેગ બનાવવાની તાલીમ શિબિર યોજાઈ, World Environment Day: cotton hand bag made camp for divyang in surat

સુરતઃ દિવ્યાંગો માટે કાપડની હેન્ડબેગ બનાવવાની તાલીમ શિબિર યોજાઈ

Jun 05,2018 12:54 PM IST

વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા હેઠળ સાંસદ સાથે સંવાદના દિવ્યાંગ સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નો પ્લાસ્ટિક થીમ પર આધારિત કાપડની ડિઝાઈનર હેન્ડબેગ બનાવવા માટે નિઃશુલ્ક તાલીમ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ્યાંગોને વિવિધ ક્ષેત્રોમાં સમાન તકો મળી શકે અને તેમના આર્થિક ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાપડની ડીઝાઈનર હેન્ડબેગ બનાવવા માટેના નિઃશુલ્ક તાલીમ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા હતા. અને કોર્પોરેટર, ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.