ચીનની ચાલ / ચીન કેમ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી? શું છે ચીનની ચાલ?

Mar 14,2019 2:30 PM IST

મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન કરી ચીને જે કૂટનીતિ અપનાવી છે તેને લઈ દેશમાં ચર્ચા થઈ છે.મસૂદને વૈશ્વિક આતંકી જાહેર ન થવા દઈ ચીને કૂટનીતિ મામલે ભારતને હરાવ્યું? અમેરિકા,બ્રિટેન,ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાપ્રસ્તાવ રજૂ કર્યો હતો.ચીને પોતાનો વીટો વાપરી આ પ્રસ્તાવને મંજૂર થવા દીધો નથી.ભૂતકાળમાં પણ ચીન 3 વખત આવું કરી ચૂક્યું છે ત્યારે સમજીએ શા માટે ચીન આમ કરે છે.શું છે ચીનની ચાલ?