• Home
  • Gujarati Videos
  • News
  • Virat Kohli praise Rohit Sharma's Fine Innings. kohli also talk about yuzvendra chapel's bowling, Jasprit bumrah's bowling also upgraded

વખાણ / રોહિત શર્માની શતકીય ઈનિંગ વન ડે ની બેસ્ટ ઈનિંગ માંની એક છે - કોહલી

Jun 06,2019 3:38 PM IST

ભારતે વર્લ્ડ કપની શરૂઆત સાઉથઆફ્રિકા સામે જીત મેળવીને કરી છે. જે મેચમાં હીરો રહ્યાં રોહિત શર્મા અને યુજવેન્દ્ર ચહલ. કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં તે બંનેનાં વખાણ કરતાં કહ્યું કે, રોહિત શર્માની શતકીય ઈનિંગ વન ડે ની બેસ્ટ ઈનિંગ માંની એક છે. જે પ્રેશરમાં તે રમ્યો એ પ્રશંસનીય છે.આ મેચમાં બુમરાહ પાસે ઘણી આશા હતી, તેણે સારું પર્ફોર્મ કર્યું. યુજવેન્દ્રએ વચ્ચેની ઓવરમાં વિકેટ લઈને મેચની બાજી પલટી નાંખી હતી.