વર્લ્ડ કપ 2019 / સેમિફાઈનલ પહેલા વિરાટ કોહલીએ કહ્યું, અમારી બોલિંગ સર્વશ્રેષ્ઠ, કિવિ કેપ્ટન વિલિયમ્સને રોહિતના વખાણ કર્યા

Jul 09,2019 1:36 PM IST

ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઈનલ પહેલા વિરાટ કોહલીએ નિવેદન આપતાં જણાવ્યું હતુ કે, ‘અમારી બોલિંગ સૌથી શ્રેષ્ઠ છે. લો સ્કોરિંગ ગેમમાં પણ અમે સારી બોલિંગ કરી છે.ટીમના મૂડ વિશે કહ્યું, દરેક ખેલાડી આત્મવિશ્વાસથી ભરેલો છે’; la ન્યૂઝિલેન્ડના કેપ્ટન વિલિયમ્સને રોહિતના વખાણ કર્યા હતા. કેને જણાવ્યું હતુ કે, ‘રોહિત અત્યારનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. રોહિત, વિરાટને રમતા જોવા એ લ્હાવો છે. પરંતુ અમે રોહિત વિરુદ્ધ રણનિતી ઘડી કાઢી છે’;