વીડિયો વાયરલ / ગુજરાતનો ઢીંચાક ઢોલીડો, જુઓ ઢોલ વગાડતાં વગાડતાં કેવો મોજમાં ઘૂમે

Jan 23,2019 1:30 PM IST

ગુજરાતઃ ગરબામાં સિંગર તો પ્રખ્યાત હોય જ છે. પણ સાથે સાથે ઢોલીડો પણ પોતાની અવનવી રીતે ઢોલ વગાડવાની રીત માટે લોકોમાં ફેમસ હોય છે. ઘણીવાર સિંગરની જગ્યાએ ઢોલીડો લોકોમાં વધારે લોકપ્રિય થઈ જાય છે. આવા જ એક ઢીંચાક ઢોલીડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઢોલીડો ઢોલ વગાડતાં વગાડતાં ઘૂમી રહ્યો છે.