• Home
  • Gujarati Videos
  • News
  • પાલનપુર: 2 યુવાનો એક્ટિવા પરથી પટકાયા, ટ્રક ફરી વળતાં બંનેના મોત । truck clash honda activa on national highway 27 palanpur two young man death

પાલનપુર: 2 યુવાનો એક્ટિવા પરથી પટકાયા, ટ્રક ફરી વળતાં બંનેના મોત

Jun 05,2018 2:40 PM IST

પાલનપુર: શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા સવાર બે યુવાનો નોકરી કરવા જઈ રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર એક્ટિવા સાથે નીચે પટકાયા હતા. જેથી પાછળ આવતી ટ્રક તેમના પર ફરી વળતા બંનેના કૂર્ચેકૂર્ચા થઈ ગયા હતા અને રોડ પર શરીરના લોચેલોચા વિખેરાયા હતા. જુઓ આ વીડિયો