- Home
- Gujarati Videos
- News
- This Gujarati Men Made A Green House Of Wast Cloths, Got Idea From Youtube
ગુજરાતના આ ખેડુત વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસગુજરાતના આ ખેડુતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસ / ગુજરાતના આ યુવાખેડૂતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીનહાઉસ
10K views
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી તથા પોતાની આવડતથી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામે રહેતા એક ખેડૂતએ યુટ્યુબ; ઉપરથી આઇડીયા મેળવી વેસ્ટ સાડીઓમાંથી ગ્રીન હાઉસ જેવું ક્રોપ કવર બનાવી ઉનાળામાં પાકતી ચોળીની ખેતી તેમજ મરચાની ખેતી કરી છ માસમાં રૂ. 25 હજારના ખર્ચ સામે અંદાજે રૂ. 5 થી 6 લાખ નફો રળશે.