- Home
- Gujarati Videos
- News
- Third floor of the balcony, two-year-old girl was hanged, a wonderful rescue Chinese Toddler Hangs On For Dear Life While People Run Helter-Skelter To Save Her
ત્રીજા માળની બાલ્કનીમાં લટકી બે વર્ષની બાળકી, થયો અદભુત બચાવ
2K views
- બે વર્ષની બાળકીનો થયો અદભુત બચાવ - બાળકી ચોથા માળથી પડી અને ત્રીજા માળની બાલ્કનીમાં ફસાઈ - ચીનના બીજિંગ શહેરની ઘટના - જીવના જોખમે બાળકીનો થયો બચાવ - એક વ્યક્તિનું ધ્યાન જતાં સ્ફૂર્તી સાથે પહોંચ્યો ત્રીજા માળની બાલ્કએ - આ વ્યક્તિ બિલ્ડિંગની પાસે આવેલી એક દુકાનનો માલિક હતો - આ વ્યક્તિ નામ છે લોંગન્ચન - દૃશ્યો કેદ થયાં CCTVમાં