• Home
  • Gujarati Videos
  • News
  • Teacher's husband Runaway with two children after killing his teacher's wife in Naswadi

છોટાઉદેપુર / નસવાડીમાં શિક્ષિકા પત્નીની હત્યા કરી શિક્ષક પતિ બે બાળકોને લઈને ફરાર થયો

Jan 19,2020 1:13 PM IST

વડોદરાઃ છોટાઉદેપુરમાં નસવાડીના ગઢબોરીયાદ ગામે શિક્ષક પતિએ શિક્ષિકા પત્ની અલ્પાબેન ઝાલાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ બે બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.