પૈસાનો વરસાદ / સુરતઃ પુલવામા શહીદોના પરિવારને સહાય માટે લોક ડાયરાનું આયોજન, ગીતા રબારી પર નોટોનો વરસાદ

Feb 19,2019 4:06 PM IST

વીડિયો ડેસ્કઃ સુરતના હજીરામાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધા લોક ગાયિકા ગીતા રબારીએ ડાયરામાં ભજનોની રમઝટ બોલાવી હતી. ડાયરામાં લોકોએ ગીતા રબારી પર નોટોનો વરસાદ કર્યો હતો. ડાયરામાં દાનમાં મળેલ પૈસા શહીદોના પરિવારને સહાય માટે આપવામાં આવશે.