વિવાદ / જીતનરામ માંઝીનાં બગડ્યાં બોલ, વૈશ્વિક આતંકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહ્યું

May 03,2019 2:39 PM IST

તાજેતરમાં મિડીયા સાથે વાત કરતી વખતે બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીની જીભ લપસી હતી. માંજીએ વૈશ્વિક આતંકી મસૂદ અઝહરને ‘સાહેબ’; કહ્યું હતુ. માંઝી બોલ્યા હતા કે, ‘ઘણાં સમયથી અઝહર સાહેબને આતંકી ઘોષિત કરવાના પ્રયાસ થતાં હતા’; વળી તેઓએ અમ પણ કહ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી મોદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કારાયાનો શ્રેય લે છે તે ઉચિત નથી’;. આતંકીને ‘સાહેબ’; કહેવા પર જીતનરામે જણાવ્યું હતું કે, ‘અમે દરેકને Respect આપીએ છીએ!’;. માંઝીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.