ફાયદો-નુકસાન / 1 મેથી SBIના આ 2 નિયમોમાં બદલાવ,એક નિયમથી ફાયદો તો બીજાથી નુકસાન

May 01,2019 11:00 AM IST

આજથી એટલે કે 1 મેથી SBI એ 2 નિયમમાં ફરેફાર કર્યા છે.આ ફેરફારથી એક નિયમ ગ્રાહકોને ફાયદો કરાવશે તો બીજો નિયમ નુકસાન કરાવશે.ફાયદો શું થશે ? નવા નિયમ મૂજબ લોન-ડિપોઝીટ રેટને RBI રેટ સાથે જોડ્યા છે.આથી હવે જ્યારે રેપો રેટ ઘટશે તો ગ્રાહકોને ફાયદો થશે જે પહેલા થતો નહીં.નુકસાન શું થશે ? લોન સસ્તી મળશે પણ નવા નિયમથી બચત ખાતામાં વ્યાજ ઓછું મળશે.તો આ ફાયદા અને નુકસાનને વિસ્તૃતમાં જાણવા જૂઓ આ વીડિયો.