SBIએ FD પરના વ્યાજદરમાં 0.05 થી 0.1 % સુધીનો કર્યો વધારો,વધુ માહિતી માટે જુઓ વીડિયો

Jul 30,2018 7:21 PM IST

SBIએ કેટલીક ખાસ સમયગાળાની FD પરના વ્યાજદરમાં 0.05 % થી 0.1 % સુધીનો કર્યો વધારો કર્યો છે.SBIએ સોમવારે કરેલી આ જાહેરાત મુજબ આ નવા વ્યાજદર 30 જુલાઈથી જ લાગુ કરી દેવામાં આવ્યા છે.આ જાહેરાતમાં વરિષ્ઠ નાગરિકો અને ટૂંકા સમયગાળા માટે જમા રકમ પરના વ્યાજદરોમાં શું ફેરફાર થયા છે તે અને તે સિવાયની વધુ માહિતી માટે જુઓ આ વીડિયો.