ડાયમંડ કીંગ પહોચ્યાં અંતરીયાળ ગામની વહારે, સૌર ઊર્જા દ્વારા આપી રોશની / ડાયમંડ કિંગ પહોચ્યાં અંતરિયાળ ગામમાં, સૌરઊર્જા દ્વારા આપી રોશની

Apr 02,2018 4:54 PM IST

તીનસમાળ: મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા તીનસમાળ ગામમાં દિવ્ય ભાસ્કર અહેવાલ પ્રકાશિત થયા બાદ સવજીભાઇ ધોળકીયા ત્રણ પર્વત ચઢીને ગામમાં ગયાં હતાં. ત્યારબાદ તેમણે વીજળી, પાણી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય માટે મોટી મદદ કરી છે. દેશના આઝાદી 71 વર્ષ બાદ પાણી, વીજળીની સમસ્યા દુર થઈ છે. શનિવારે સવજીભાઇ ફરી દસ લોકોની ટીમ સાથે બે ટ્રક ભરીને સાહિત્ય સમ્રાગી લઈને તીનસમાળ પહોંચ્યા હતાં. ગામમાં 10 સૌર ઉર્જાના થાંભલાના બદલે 15 થાંભલા આપ્યા હતા.