કચ્છમાં સૈફ અલી ખાને વેબ સીરિઝ માટે કર્યું શૂટિંગ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Nov 23,2018 7:19 PM IST

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન કચ્છનો મહેમાન બન્યો હતો. નેટફ્લિક્સની પોપ્યુલર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ સિઝન 2ના શૂટિંગ માટે સૈફ અલી ખાન કચ્છ પધાર્યો હતો. કચ્છમાં માંડવી બીચ સહિત વિવિધ લોકેશન પર સૈફ અલી ખાને શૂટિંગ કર્યું હતું. સૈફ અલી ખાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જુઓ વીડિયો