સરપ્રાઇઝ ચેકિંગ / ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીમાં રાજકોટ CPનું સરપ્રાઇઝ ચેકિંગ, 3 વોર્ડન ડિસમિસ

Feb 06,2019 2:49 PM IST

ટ્રાફિક બ્રિગેડના પીઠવા ચિરાગ, રાણા તરૂણ અને ફારૂકી સોહેલ પોતનો પોઇન્ટ ન હોવા છતાં પુનિતનગર ચોક ખાતે વાહનો રોકી વાહનચાલકો સાથે ગેરકાયદેસર પ્રવૃતિ કરતા જણાયા હતા. જેમાં ચિરાગ વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર લાંચિયા વૃત્તિ દાખવતા તથા તરૂમ ગેરકાયદેસર રીતે વાહનચાલકોના કાગળો ચેક કરતા જણાયા હતા. આથી ત્રણેયને ડીસમીસ કરવામાં આવ્યા હતા.