વિઝિટ / ગુજરાતની એક દિવસની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Mar 15,2019 6:07 PM IST

વીડિયો ડેસ્કઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલાં છે. મહામહિમ રામનાથ કોવિંદ સવારે એરફોર્સના વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું.