• Home
  • Gujarati Videos
  • News
  • NEETનો ગોટાળો: પટનાને બદલે પરીક્ષાર્થીઓને Exam આપવી પડી પાટણ । NEET exam big mistake 150 student reach patan from patna of bihar

NEETના પરીક્ષાર્થીઓને પટનાને બદલે Exam આપવી પડી પાટણ

May 06,2018 6:01 PM IST

પાટણ: આજે દેશભરમાં મેેડિકલ અને ડેન્ટલ માટે NEETની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ આ પરીક્ષા દરમિયાન એક મોટો છબરડો સામે હતો. બિહારના પટણાના પરીક્ષાર્થીઓએ છેક બિહારથી પાટણ પહોંચવું પડ્યું હતું. પાટણ અને પટનાના સ્પેલિંગની મિસ્ટેક સામાન્ય લોકો કરતાં હોય છે. પરંતુ છેવટે પીનકોડથી આ મામલો પોસ્ટ વિભાગ સોલ્વ કરી દેતું હોય છે. ત્યારે તંત્રએ આવડી મોટી ભૂલ કેવી રીતે કરી હશે એ સમજથી પરે છે.