• Home
  • Gujarati Videos
  • News
  • NEETના પરિણામમાં સુરતનો ડંકોઃ દેશમાં ટોપ 20માં બે સુરતી સ્ટુડન્ટ | NEET 2018 Exam Result Declared top 20 Rank Got Two Surati Student

NEETના પરિણામમાં સુરતનો ડંકોઃ દેશમાં ટોપ 20માં બે સુરતી સ્ટુડન્ટ

Jun 04,2018 6:26 PM IST

સુરતઃ NEET 2018 પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. જેમાં ગુજરાતભરમાં ફરી સુરતી સ્ટુડન્ટસે ડંકો વગાડ્યો છે. અને સુરતના ચાર સ્ટુડન્ટસને નીટમાં ટોપ 100માં સ્થાન પ્રાપ્ત થયું છે. જેમાં ટોપ 20માં બે સુરતીઓને સ્થાન પ્રાપ્ત થયું છે. સ્ટુડન્ટસની ઝળહળતી સફળતા બદલ અભિનંદનની વર્ષા કરી હતી. જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ