બર્થડે ગિફ્ટ / Birthdayના બે દિવસ અગાઉ જ મુકેશ અંબાણીને મળી બે મોટી ગિફ્ટ

Apr 19,2019 7:09 PM IST

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી 19 એપ્રિલના 62 વર્ષના થઈ ગયા, મુકેશ અંબાણીને બર્થડે પહેલા જ બે મોટી ગિફ્ટ મળી. આ બંને ગિફ્ટના કારણે તેમને સફળતાની નવી ઉંચાઈ પ્રાપ્ત થઈ છે. એક તો જીયો ગ્રાહકોની સંખ્યા 30 કરોડને પાર પહોંચી છે, અને બીજી ટાઇમ મેગેઝિને મુકેશ અંબાણીને ખાસ ગિફ્ટ આપી. જેમાં ટાઇમ મેગેઝિને દુનિયાના 100 પ્રતિભાશાળી લોકોની યાદીમાં મુકેશ અંબાણીને સામેલ કર્યા છે.