• Home
  • Gujarati Videos
  • News
  • How much do you know about budget history? From being highly secretive to occasionally satirical & exceedingly lucid, Budgets have had a remarkable history

સૌથી વધુ વખત કેન્દ્રિય બજેટ રજૂ કર્યાં છે આ ગુજરાતીએ / એક ગુજરાતીએ સૌથી વધુ બજેટ રજૂ કર્યા

Feb 03,2018 9:49 PM IST

દેશના બજેટની વાત આવે એટલે આપણને આપણાં ઘરનાં બજેટની યાદ આવે. પરંતુ આ વખતે આપણે ઘરના બજેટની નહીં દેશના એટલે કે યુનિયન બજેટની હિસ્ટ્રીની વાત કરીશું. બજેટ શબ્દ એ ફ્રેન્ચ નામના બુજેટ શબ્દ પરથી પડ્યો છે. બુજેટ એટલે નાની બેગ. જે યુ.કે.માં બજેટ બોક્સનાં નામથી ઓળખાય છે, અને ભારતમાં તેને બ્રિફકેશના નામથી જાણીતી છે.