- Home
- Gujarati Videos
- News
- moment-man-plunges-water-save-woman
જ્યારે મહિલાની કાર પૂરમાં ફસાઈ ગઈ, આ રીતે બચ્યો જીવ
4K views
આ દશ્યો દેહરાદુનના છે, અહીં પૂરના પાણીમાં એક મહિલાની કાર બહુ ખરાબ રીતે ફસાઈ ગઇ. આ મહિલાને સ્થાનિક લોકોએ જીવના જોખમે તેમની મદદ કરીને જિદગી બચાવી,. મહિલાને બચાવવા માટે એક લાકડાની મદદ લેવાય અને લાકડાને સેતું બનાવાની આ યુવતીને બહાર કઢાઈ પરંતુ બદનશીબે લાકડું તૂટી જતાં મહિલાપાણીમાં જઇ પડી પરંતુ એક શખ્સે જીવની પરવા કર્યાં વિના પાણીમાં કૂદીને મહિલાનો જીવ બચાવ્યો