• Home
  • Gujarati Videos
  • News
  • live electric current flows through the underground cable fault at main entrance of surat civil hospital

સુરત / સિવિલ હોસ્પિટલ પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો

Jul 12,2019 12:08 PM IST

સુરતઃ આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. વીજ પ્રવાહ લિકેજની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયરમેન દોડી આવ્યા હતા.અને ફોલ્ટ શોધવા વીજ કંપનીની ટીમના માણસોએ પ્રયાસ હાથ ધર્યો હતો.