• Home
  • Gujarati Videos
  • News
  • This Aadhaar Number link service made available all states road transport department websites

સરળ 4 સ્ટેપ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરો / ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરો સરળ રીતે

Feb 19,2018 1:22 PM IST

- આધાર કાર્ડ હવે દરેક મહત્વના દસ્તાવેજોમાં લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે - એવી જ રીતે વધુ એક મહત્ત્વપૂર્ણ ગણાતું ડ્રાઇવિંગ લાઇસન્સ છે - ટૂંક સયમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આધાર સાથે લિન્ક કરાવવું ફરજિયાત બનશે - આ ચાર સરળ સ્ટેપ દ્વારા જાણો કેવી રીતે આધારને લાઈસન્સ સાથે લિંક કરાવવું - સૌ પ્રથમ RTOની વેબસાઇટ ઉપર જાઓ - સાઇટ ઉપર આધાર નંબર એન્ટ્રીનું ઓપ્શન હશે - ઓપ્શનમાં ગયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ કેટેગરી સિલેક્ટ કરો - લાઇસન્સ કેટેગરીમાં ગયા બાદ તેમાં લાઇસન્સ નંબર નાખવો જરૂરી છે - ત્યારબાદ આધાર નંબર એડ કરો, અને સબમિટ બટન પર ક્લિક કરો - સબમીટ કર્યા બાદ મોબાઇલમાં OTP નંબર આવશે - આ OTP નંબર નાંખો અને કન્ફર્મ કરો - તમારું લાઇસન્સ આધાર સાથે લિન્ક થઇ જશે