હાર્દિક વિરોધ / 'આને કાઢો' એમ કહી લોકોએ કર્યો હાર્દિકનો વિરોધ, બેફામ બોલવા માટે જાણીતા હાર્દિકની બોલતી બંધ

Mar 26,2019 1:58 PM IST

અમદાવાદના પરીમલ ગાર્ડનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા.અહીં હાજર લોકોએ હાર્દિકને જોઈ ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.અહીં હાર્દિકનો વિરોધ કરતી વખતે લોકોએ હાર્દિકને અણીયારા સવાલ પણ કર્યા.હાર્દિકને કેવા તીખા સવાલ કર્યા અને હાર્દિક જોડે કોઈ જવાબ હતા કે નહીં તે જાણવા જૂઓ આ વીડિયો.