• Home
  • Gujarati Videos
  • News
  • ક્યારેય નહીં જોયો હોય આવો ટોરનેડો, ગુજરાતની સરહદે ચમત્કાર, large tornado near gujarat border maharashtra state, people capture tornado

ક્યારેય નહીં જોયો હોય આવો ટોરનેડો, ગુજરાતની સરહદે ચમત્કાર

Jun 11,2018 9:09 PM IST

સુરતઃ ગુજરાતની સરહદે આવેલા નવાપુર નજીક મહારાષ્ટ્ર રાજ્યના પુણેના જિલ્લાના પુરંદર તાલુકામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ થયો હતો. આ દરમિયાન જેજુરી નજીકના નાઝરે ડેમમાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો હતો. પાણી ચક્રાકાર ગતીથી આકાશમાં જતાં રહ્યા હતાં. લોકોએ કુદરતના ચમત્કારનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.