• Home
  • Gujarati Videos
  • News
  • Know what is exit poll and how to do that reasearch important facts and complete survey

લોકસભા ઈલેક્શન / જાણો શું હોય છે એગ્ઝિટ પોલ, કેવી રીતે નક્કી કરાય આંકડો

May 15,2019 7:20 PM IST

19મેએ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાંની સાથે સાંજે 6 વાગે ટીવી ચેનલો પર એગ્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જશે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ થતો હોય છે આ એગ્ઝિટ પોલ શું છે અને તેમાં બતાવવામાં આવતા આંકડા કઈ રીતે નક્કી કરવામાં આવે છે. આ સમજતા પહેલાં ચૂંટણી સરવેના ગણિતને સમજવું પડે. કેમ કે એગ્ઝિટ પોલ પણ આ પ્રક્રિયામાંથી જ પસાર થાય છે. તો જાણી લો કે શું છે એગ્ઝિટ પોલ અને તેના વિશેની અન્ય વિગતો આ વીડિયોમાં