દિલ્હીમાં જીત પાછળ કેજરીવાલની આ ગુપ્ત ટીમ નિર્ણાયક સાબિત થઈ

Feb 12,2020 9:13 PM IST

વિડિયો ડેસ્કઃ આમ આદમી પાર્ટીની જીત પાછળ અરવિંદ કેજરીવાલ સહિત તેમના ઘણા નેતાઓની ભૂમિકા છે.જોકે આપને અને તેના નેતાની મજબૂત બનાવે છે એક ટીમ.ડિજિટલ અને સોશ્યલ મીડિયાથી લઈ પાર્ટીના વૉલંટિયર્સને સંભાળવાનું કામ એક ટીમ કરે છે.આવો જાણીએ કે આ ટીમમાં કોણ-કોણ છે.ગુપ્ત ટીમના આ સભ્યોએ પાર્ટી માટે ક્રાઉડ ફંડિંગના કામ પર પણ નજર રાખી તો શેરી નાટક,ફ્લેશ મૉબ, મ્યૂઝિકલ વૉકથી જનતાને પાર્ટી સાથે જોડી.આ ઉપરાંત અન્ય કામ પણ કર્યા તે વિશે જાણવા જુઓ વીડિયો.