• Home
  • Gujarati Videos
  • News
  • હું નિર્દોષ છું, સમય આવશે કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ: જયેશ પટેલ /jamnagar advocate murder case and jayesh patel viral video on social media

હું નિર્દોષ છું, સમય આવશે કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ: જયેશ પટેલ / હું નિર્દોષ છું, સમય આવ્યે કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ: જયેશ પટેલ

May 17,2018 11:39 AM IST

જામનગર: જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના મુખ્ય સૂત્રધાર દુબઇ રહેલા જયેશ પટેલે સ્વબચાવ કરતો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં જયેશ પટેલ કહે છે કે, હું નિર્દોષ છું, સમય આવશે ત્યારે હું કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ. જામનગરની અમુક લોબી મને બદનામ કરવા માગે છે. કિરીટ જોશીની હત્યા પાછળ ફાયદો કોને, તેનો પાર્ટનર કોણ, તેના પૈસાનું સેટલમેન્ટ કોણ કરે છે, કિરીટ જોશી મોટી મોટી જમીનોનો વહીવટ પોલીસને સાથે રાખી કરતા તે કામ કોણ કરતું તેવા અનેક સવાલો છે.