વીઆર મોલમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન, પાર્કિંગ ચાર્જ વસૂલાતા લોકોનો વિરોધ

Jul 11,2019 3:59 PM IST

રાજકોટ: શહે૨ના લોધાવડ ચોક પાસે ગઇકાલે સવારે નોકરી પ૨ જઈ ૨હેલા લોહાણા ત્યક્તા પ૨ પૂર્વ પતિએ એસીડ એટેક ક૨તા તે દાઝી જતા તેને સા૨વા૨ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાના 14 માસ પહેલા જ છૂટાછેડા થઈ ગયા હોવા છતાં ગઇકાલે પો૨બંદ૨થી આવેલા પૂર્વ પતિએ હિંચકારો હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે એ ડિવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી છે.