નવા વિડિઓ

 • ભાદરવાના ભારે મેઘઃ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ 00:38

  ભાદરવાના ભારે મેઘઃ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

 • ટંકારાના ખેડૂતોનો સિંચાઈના પાણી માટે 'લગાન' સ્ટાઈલમાં વિરોધ, ખાલી ડેમમાં રમ્યા ક્રિકેટ 00:30

  ટંકારાના ખેડૂતોનો સિંચાઈના પાણી માટે 'લગાન' સ્ટાઈલમાં વિરોધ, ખાલી ડેમમાં રમ્યા ક્રિકેટ

 • સાપનું MRI સ્કૅન થતું જોયું છે? પીઠના મણકામાં કરાયેલી લેસર સારવારનો વીડિયો વાઈરલ 01:32

  સાપનું MRI સ્કૅન થતું જોયું છે? પીઠના મણકામાં કરાયેલી લેસર સારવારનો વીડિયો વાઈરલ

 • ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક 02:08

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

 • Flower drawing easy for kids/ hibiscus flower drawing / jasood flower 10:57

  Flower drawing easy for kids/ hibiscus flower drawing / jasood flower

 • Indore Infant Rape & Murder Case: Accused Thrashed by Angry Mob Outside The Court 00:56
  સમાચાર

  માસૂમ પર દુષ્કર્મ કરનાર કૌટુંબિક મામાનો કોર્ટ બહાર લોકોએ કર્યો આવો હાલ

  ઇન્દોરમાં એક માસૂમ બાળકીનું અપહરણ અને દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરતા આખા દેશમાં રોષ ફેલાયો હતો. આ મામલે આરોપીને જ્યારે કોર્ટમાં હાજર કતરવા માટે પોલીસ ઇન્દોર કોર્ટ પહોંચી ત્યારે હાજર વકીલો અને લોકોએ આરોપીને ઢોર માર માર્યો હતો. લોકોનો ગુસ્સો તે સમયે એટલો વધારે હતો કે પોલીસ દ્વારા આરોપીને બચાવવા છતા તેને લોકોએ માર માર્યો હતો.

  9K વ્યુઝ
 • heavy rain in Ahmadabad with storm 00:38
  સમાચાર

  ભાદરવાના ભારે મેઘઃ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

  અમદાવાદ: શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડકા-ભડાકા સાથે વરસાત ખાબક્યો હતો. સરખેજ, ગોતા, રાણિપ, પાલડી, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. તો ઓફિસનો ટાઈમ હોવાથી અનેક લોકો વરસાદમાં મુશ્કેલીમાં પણ મૂકાયા હતા.

 • tankara farmers playing cricket in empty dam to opposed government 00:30
  સમાચાર

  ટંકારાના ખેડૂતોનો સિંચાઈના પાણી માટે 'લગાન' સ્ટાઈલમાં વિરોધ, ખાલી ડેમમાં રમ્યા ક્રિકેટ

  મોરબીઃ ટંકારા ગામના ખેડૂતોએ સિંચાઈ પાણીની માગ માટે અનોખો વિરોધ કર્યો હતો, સરકાર ખેતીના પાણીની વ્યસ્થા કરે અથવા ખેડૂતના દીકરાને ક્રિકેટની તાલીમ આપી ક્રિકેટર બનાવે જેથી તેમને રોજગારી માટે કોઈની સામે હાથ લંબાવો ન પડે. જેને પગલે ખેડૂતોએ ડેમ સાઈટ પર ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી લગાન સ્ટાઈલમાં વિરોધ કર્યો હતો. મોરબીમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા એક તરફ પીવાના પાણીની સમસ્યા સર્જાવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે, તો બીજી તરફ સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેલો પાક પાણીના અભાવે નિષ્ફળ જઈ રહ્યો છે. મોરબી અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ સિંચાઈ માટે સૌની યોજના અંતર્ગત ડેમી 2 અને 3માં નર્મદાનું પાણી આપવાની માગ સાથે ખેડૂતો ૩ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે.

 • mri scan of snake in mumbai viral video 01:32
  સમાચાર

  સાપનું MRI સ્કૅન થતું જોયું છે? પીઠના મણકામાં કરાયેલી લેસર સારવારનો વીડિયો વાઈરલ

  મુંબઇના ચેમ્બુરમાં એક જખમી સાપની સારવારના ભાગરૂપે તેનો એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યો. આ સાપની કરોડરજ્જુનો મણકો તૂટી ગયો હોઈ વેટરનરી ડૉકટર દીપા કાટયાલે તેની સારવાર કરી હતી. આ સાપ થોડા દિવસો અગાઉ દહિસરની એક હાઉસિંગ સોસાયટીના ઘરમાંથી મળી આવ્યો હતો. તે ડંખ મારશે એવા ડરથી સ્થાનિકોએ તેના પર લાકડીથી પ્રહાર કર્યા હતા, જેના કારણે સાપનો મણકો તૂટી ગયો હતો.શરૂઆતમાં પીઠનો એક્સરે કઢાયો પણ તેનાથી કોઇ જાણકારી ન મળતાં સાપનો એમઆરઆઈ સ્કેન કરવાનું નક્કી થયું. તે માટે સાપને રેડિયોલોજીસ્ટ ડૉ. રવિ થાપરના ક્લિનિકમાં લઈ જવાયો. સ્કેનમાં સાપની પીઠના મણકામાં માર લાગ્યો હોવાનું સ્પષ્ટ થયા બાદ ડૉ. દીપાએ સાપ પર કોલ્ડ લેસર સારવાર કરી. આ સારવારથી દુખાવો ઓછો થાય છે. આ સારવારથી હવે તેના શરીરના પાછળના ભાગનું હલનચલન શરૂ થઈ ગયું છે.

 • viral video of farmer who save crop from fire 02:08
  સમાચાર

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

  આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ખેડુત તેના હજારો વીઘા જમીનમાં ભયાનક રીતે વધી રહેલી આગને કાબૂમાં લેવા માટે મરણિયો પ્રયાસ કરતો નજરે ચઢે છે. તે વ્યકિત પોતાની નજર સામે જ સળગી જતા આ પાકને જોઈ શકતો નથી ત્યાં હાજર પણ હતા ફાયર ફાઈટર્સના લોકો પણ. જો કે તે આખી રેસ્ક્યુની ટીમ કંઈ વિચારે અને કામગીરી હાથ ધારે તે પહેલાં તો તે ખેડુત જ એક ટ્રેકટર લઈને આગને રોકવા માટે અંદર પ્રવેશે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ આગને ઝડપથી આગળ વધતી રોકવાનો હોય છે જેના માટે તે આખું ખેતર એક સીધી જ લીટીમાં ખેડવા માંડે છે જેથી આગ ત્યાં આવીને અટકી જાય. અમેરિકાના વેલ્ડ કાઉન્ટીની આ ઘટના અંદાજે પાંચેક વર્ષ જૂની છે જેનો વીડિયો લોકો ખેડુતની બહાદુરીના વખાણ કરીને શૅર કરી રહ્યા છે.

 • GEETA RABARI Dhan Dhan Kachha Ni Dharti 03:05
  સમાચાર

  GEETA RABARI Dhan Dhan Kachha Ni Dharti

  GEETA RABARI Dhan Dhan Kachha Ni Dharti. GEETARABARI #DhanDhan #Kachha Ni #Dharti #Songe #singe #gujarat ..

 • shocking video torture on truck driver 00:48
  સમાચાર

  ટ્રક ડ્રાઇવરને માલિકે અર્ધનગ્ન કરી ફટકાર્યો, આજીજી ન સાંભળી સતત વરસાવ્યા દંડા

  નેશનલ ડેસ્કઃ રાજસ્થાનના અજમેરના બ્યાવરમાં કમકમાટીભરી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ટ્રક ડ્રાઇવર પર માલિકે ભ્રષ્ટાચારનો આરોપ નાખી અર્ધનગ્ન કરી ઢોર માર માર્યો હતો. ડ્રાઇવર આજીજી કરતો રહ્યો અને માલિક દયા રાખ્યા વિના તેના પર દંડાવાળી કરતો રહ્યો. આ ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે માલિકની ધરપકડ કરી હતી.

 • accident during ganesh immersion a man drowned in canal 00:33
  સમાચાર

  ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત

  નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં ગણેશ વિસર્જન વખતે થયેલી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં ગણેશ વિસર્જન વખતે ટેમ્પામાંથી ગણપતિની મૂર્તિ ગંગા નહેરમાં પધરાવવા જતાં એક યુવકે બેલેન્સ ગુમાવ્યું હતું. યુવકે બેલેન્સ ગુમાવતા તે પણ ગણપતિની મૂર્તિ સાથે નહેરમાં પડી ગયો હતો. નહેરમાં પડી જવાને લીધે યુવકનું મોત થયું હતું.

 • Rahul Gandhi strikes on PM Modi regarding Rafale deal after Statement of Former France president 01:20
  સમાચાર

  રાહુલે કહ્યું- ચોકીદાર ચોરી કરી ગયો, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપણા PMને ચોર કહ્યા

  નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એકવાર ફરી મોદી સરકાર અને રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, તે લોકોએ ભારતીય શહીદોનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, ફ્રાન્સના એક પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમની કોઇ ભૂમિકા ન હતી. અનિલ અંબાણીને જે હજારો કરોડોનો કોન્ટ્રાક્ટ મળ્યો, તે નરેન્દ્ર મોદીના કહેવા પર આપવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે ફ્રાન્સના એક પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનને ચોર કહી રહ્યા છે. પીએમ આ બાબતે સ્પષ્ટતા કરે.

 • Mother Thrashing Her Son on Road in Haryana 01:19
  સમાચાર

  5 વર્ષના બાળકને માતાએ રોડ વચ્ચે બૅટથી ફટકાર્યો, વીડિયો વાઇરલ

  નેશનલ ડેસ્કઃ હરિયાણાના હિસારમાં માની મમતાને લજવતી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક માએ તેના 5 વર્ષના બાળકને પ્લાસ્ટિકના બેટથી જાહેરમાં ફટકાર્યો હતો. એક વૃદ્ધે ક્રૂર માને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પણ, મા તેના બાળકને મારતી જ રહી. જોકે બાળકની માનો તેના પિતા સાથે તલાકનો કેસ ચાલતો હતો. કોર્ટે બાળક તેની મા પાસે રાખવા આદેશ આપ્યો હતો. આ ઘટના સામે આવતા કોર્ટે બાળક તેના પિતાને સોંપી મા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 • Viral video Of Gujarat Farmer 01:43
  સમાચાર

  'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ

  ગયાં અઠવાડિયે ડેપ્યુટી CM નીતિન પટેલે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ પામે તો તેમને 2 લાખ રૂપિયા સહાયની આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતે ભારે વિરોધ પણ ન કર્યો હતો. નીતિન પટેલની આ જાહેરાતનો એક ખેડૂતે વીડિયો બનાવી જવાબ આપ્યો હતો. અત્યારે આ ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી 01:41

  ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી

 2. વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ 01:27

  વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

 3. જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ 01:01

  જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

 4. VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો 01:01

  VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

 5. સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા 02:38

  સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

TOP