નવા વિડિઓ

 • પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી 01:17

  પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી

 • ભલ્લાલદેવના રથ જેવું મશીન બનાવી જોડ્યું ટ્રૅક્ટરમાં, ધડાધડ ખેતરમાં ખાતર ફેંદવાનો દેશી જુગાડ 00:47

  ભલ્લાલદેવના રથ જેવું મશીન બનાવી જોડ્યું ટ્રૅક્ટરમાં, ધડાધડ ખેતરમાં ખાતર ફેંદવાનો દેશી જુગાડ

 • આ છે ચીનની સૌથી વિચિત્ર રેસ્ટોરન્ટ, લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે 01:21

  આ છે ચીનની સૌથી વિચિત્ર રેસ્ટોરન્ટ, લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

 • હીરા બજારમાં આ શુ ચાલી રહ્યું છે?

  હીરા બજારમાં આ શુ ચાલી રહ્યું છે?

 • વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી 01:19

  વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

 • Impatient driver gets out of his car, takes down traffic light 00:40
  સમાચાર

  નક્કી આનો જપનો રૂપિયો નહીં મૂક્યો હોય,લાલ લાઈટથી કંટાળીને આખું ટ્રાફિક સિગ્નલ જ તોડી નાખ્યું

  ચાઈનાના હુનાન પ્રાંતના એક ટ્રાફિક સર્કલના આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આમ તો તમે હોય કે હું હોય દરેકને સૌથી વધુ કંટાળો આવતો હોય તો તે છે સર્કલ પર રહેલા લાલ લાઈટના સિગ્નલથી, જો કે આ ચાઈનીઝ ચાલકે જે કારનામું કર્યું હતું તેવું કારનામું તો તમે કે હું ના જ કરી શકીએ. આ ભાઈને ત્યાં લાલ સિગ્નલ જોઈને એ હદે કંટાળો આવ્યો કે કારમાંથી ઉતરીને તે એકગુ સિગ્નલ જ તોડી નાખ્યું હતું. બાદમાં આ સર્વેલન્સ કેમેરાના ફૂટેજ વાઈરલ થતાં જ પોલીસે તેને પકડીને અંદર કરી દીધો હતો.

  2K વ્યુઝ
 • Advocate, maid and theft: An interesting video story Bareilly case of Uttar Pradesh 01:19
  સમાચાર

  વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

  બરેલી ઉત્તરપ્રદેશ: કહેવાય છે કે ચોર ગમે તેટલો ચાલાક કેમ ન હોય પણ કોઈને કોઈ મૂર્ખામી તો કરી જ દે. આવી જ એક નોકરાણી તેના વકીલ મકાનમાલિકને ચૂનો લગાવતાં રંગેહાથ ઝડપાઇ હતી. ઇજ્જતનગર વિસ્તારમાં રહેતા વ્યવસાયે વકીલ એવા રાજેશ ગૌતમ તેમના ઘરમાં અવારનવાર થતી ચોરીથી પરેશાન હતા.ઘરમાં એ હદે ચોરી વધવા માંડી કે મોંઘીદાટ જવેલરી પણ હવે સલામત નહોતી. આ ચોરીઓ માટે તેઓને શંકા તો નોકરાણી પર હતી જ કેમ કે તેને રાખ્યા બાદ જ આ પ્રકારની ઘટનાઓ થવા લાગી હતી. વ્યવસાયે વકીલ એવા આ મકાનમાલિક પણ એમ પુરાવા વગર તો આગળ વધે જ નહીં એન એટલે જ તેમણે સ્થાનિક પોલીસ અને તેમના પુત્રની મદદ લઈને આ નોકરાણીને રંગેહાથ ઝડપવાનો તખ્તો પણ તૈયાર કરી દીધો હતો. પોલીસની સલાહ માનીને તેમણે તેમની ઘરની તિજોરીમાં દસ હજાર રોકડા મૂકી દીધા અને તેમના પુત્રની મદદથી એ રૂમમાં કેમેરો પણ લગાવી દીધો. બસ પછી નોકરાણીએ જે હરકત કરી તે બધી જ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે પણ આ પુરાવા એટલે કે કેમેરાના રેકોર્ડિંગ આધારે તેની ધરપકડ કરીને જેલના હવાલે કરી હતી. જો તમે પણ પોલીસ વેરીફીકેશન વગર જ ઘરમાં નોકર કે અન્ય વ્યક્તિઓને રાખતા હોય તો ચોક્કસ ચેતજો કેમ કે આવો સોદો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  2K વ્યુઝ
 • After the breakup, the boy shot himself, Shocking Life Safe 01:07
  સમાચાર

  પ્રેમમાં દગો થતાં યુવકે છાતીમાં ધરબી દીધી ગોળી, દવાખાનામાં પહોંચ્યો તો ચમક્યા ડૉક્ટર્સ

  કાનપુર, ઉત્તરપ્રદેશ: પ્રેમમાં નિષ્ફ્ળતા મળતાં જ એક યુવક એ હદે હતાશ થઈ ગયો હતો કે તેણે પોતાના દિલને જ નિશાના પર રાખીને દેશી કટ્ટાથી છાતીમાં ગોળી મારી હતી. ઘાયલ અવસ્થામાં જ્યારે આ યુવકને દવાખાને દાખલ કરાયો ત્યારે સૌથી મોટો આંચકો તો તેની સારવાર કરનાર ડૉક્ટર્સને લાગ્યો હતો. તેનું ઓપરશન કરતી વખતે ડૉક્ટર્સને જાણ થઈ કે તેનું દિલ તો ડાબી બાજુએ નહીં પણ તે તો જમણી બાજુએ ધબકે છે. આ જ કારણથી તે યુવકનો જીવ બચી ગયો હતો. કેમ કે તેનું હૃદય ડાબી જગ્યાએ નહીં પણ જમણી બાજુએ હતું. ડૉક્ટર દ્વારા એ પણ કહેવાયું હતું કે આવી ઘટના દસ લાખમાં એક જ વ્યક્તિ સાથે થાય છે જેમનું હૃદય વિપરીત દિશામાં હોય, તેમણે એ પણ કહ્યું હતું કે જે તેનું દિલ ડાબી તરફ હોત તો ચોક્કસ તેનું મૃત્યુ થયું હોત.

 • bjp-leaders-rohitash-sharma-and-devi-singh-shekhawat-fight-in-presence-of-cm-vasundhara-raje-in-alwar 00:31
  સમાચાર

  મુખ્યમંત્રીની હાજરીમાં જ સ્ટેજ પર બાખડ્યા ભાજપના નેતાઓ, ધક્કા મારીને નીચે હાંકી કાઢ્યા

  રાજસ્થાન ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ હવે ધીરે ધીરે અમે આવતો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. અલવરમાં એક કાર્યક્રમ દરમ્યાન ભાજપના જ બે નેતાઓ મુખ્યમંત્રી વસુંધરા રાજેની હાજરીમાં જ બાખડ્યા હતા. વાત એ હદે વણસી ગઈ હતી કે મુખ્યમંત્રીએ પોતે જ આ મુદ્દે દરમ્યાનગિરી કરી હતી હતી અને દેવીસિંહ શેખાવત નામના એક નેતાને ધક્કા મારીને નીચે ઉતારાવ્યા હતા. જોતજોતામાં જ આ વીડિયો પણ વાઈરલ થયો હતો.

 • jcp-jk-bhatt-of-crime-branch-came-on-duty-without-uniform 00:30
  સમાચાર

  'મેં યુનિફોર્મ તો પહેર્યો નથી' જે.કે.ભટ્ટનો વાઈરલ થયો વીડિયો

  અમદાવાદઃ ગુજરાત રાજ્ય DGPની છબી એક કડક પોલીસ અધિકારી તરીકેની છે,તે સૌ કોઈ પોલીસ કર્મી જાણે છે. પરંતુ DGPની માનીતી એજન્સી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ જ DGPના આદેશની અવગણના કરતા નજરે ચઢ્યા છે. આ વાત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા સ્પેશિયલ પોલીસ કમિશનર જે.કે ભટ્ટની તાજેતર માં જ ગુજરાત રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે મીડિયા સમક્ષ તમામ પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં જ રહેવું.

  1K વ્યુઝ
 • Rajal Barot ||દ્વારિકા નો નાથ || live 01:02
  સમાચાર

  Rajal Barot ||દ્વારિકા નો નાથ || live

  Rajal Barot || Dwarkaa Nath || live. RajalBarot # Dwarka no.

 • Crazy on ganesh bhakti very funny video from ahmedabad 00:15
  સમાચાર

  Crazy on ganesh bhakti very funny video from ahmedabad

  Crazy on ganesh bhakti very funny video from ahmedabad. Crazy on #ganeshbhakti very #funnyvideo from #ahmedabad..

 • Two people killed in road accident at ambava village of Vadodara 01:22
  સમાચાર

  વડોદરાના અંબાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

  વડોદરા: ડભોઇ તાલુકાના અંબાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ફસાઇ ગયેલી 3 વ્યક્તિઓને ફાયરબ્રિગેડ દ્વારા 3 કલાકની જહેમતે બહાર કાઢવામાં આવી હતી. જોકે, એક વ્યક્તિનું સ્થળ પર અને બીજાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર શુક્રવારે મોડી રાત્રે ડભોઇ તાલુકાના અંબાવ ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકા સાથે અકસ્માત સર્જાતાની સાથે જ અંબાવ ગામના લોકો પણ બચાવ માટે આવી પહોંચ્યા હતા.

 • Thief targets Ajwa road Jain darasar of Vadodara 01:12
  સમાચાર

  વડોદરાના આજવા રોડ સ્થિત જૈન દેરાસરમાં લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ

  વડોદરા: શહેરના આજવા રોડ ઉપર મહાવીર હોલ સામે આવેલ જૈન જિનાલયમાં શુક્રવારે મધરાત્રે ત્રાટકેલ તસ્કર 3 દાનપેટી (ભંડારો)માંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્યુષણ પર્વમાં આવેલી દાનની રકમ ચોરનાર સીસીટીવીમાં કેદ થઇ જતાં પોલીસે ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર આજવા રોડ મહાવિર હોલ સામે જૈન જિનાલય આવેલું છે. શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિ જિનાલયના મુખ્ય દરવાજાનું તાળું તોડીને પ્રવેશી હતી અને 3 દાન પેટી તોડીને તેમાંથી દાનમાં આવેલી રોકડ રકમની ચોરી કરી બિદાસ્ત ફરાર થઈ ગઈ હતી.

 • gir lion may be suffered distemper virus, a lion eat a meat after dog in rajula range 01:16
  સમાચાર

  કૂતરાએ ખાધેલું મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ, 140 સિંહ પર જીવનું જોખમ

  ખાંભાઃ તાજેતરમાં ધારી નજીક દલખાણીયા રેન્જમાં 11 વનરાજોના મોતથી હાહાકાર મચી ગયો છે. જેને પગલે ગાંધીનગરથી એપીસીસીએફ સકસેના, પીસીસીએફ મીના, રાજકોટના સીસીએફ પટેલ, સાસણના ડીએફઓ વગેરે અહી દોડી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી હતી કે 11 પૈકી 8 સાવજોના મોત ઇનફાઇટમા થયા છે. જયારે 3 સાવજોના મોતનું કારણ સ્પષ્ટ નથી. ગઇકાલે વનવિભાગના એસીએફે જાહેર કર્યું હતું કે ત્રણ નર અને એક માદાનું બીમારીથી મોત થયું છે, જેના ફેફસા અને લીવરમા અમુક લક્ષણો જોવા મળ્યાં છે. માત્ર એટલું જ નહીં, વન વિભાગ દ્વારા કૂતરાએ ખાધેલા મારણ બાદ જો તે સિંહ ખાય તો તેની લાળથી સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ અંગે તપાસની કોઈ દરકાર પણ લેવાઇ નથી. 15 દિવસ પહેલા એક સિંહે કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ ખાતા તુલસીશ્યામ રેન્જના 140 સિંહ પર પણ આ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે.

  1K વ્યુઝ
 • bad work Racket in mehesna arrested by dysp 00:41
  સમાચાર

  મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો

  મહેસાણા-અમદાવાદ હાઇવે પર ચાલતા બ્લુ ઓસિયન થાઈ સ્પામાં સેક્સ રેકેટનો ગોરખધંધો પકડાયો છે. DySPની ટીમે નકલી ગ્રાહક મોકલી મસાજ પાર્લરમાં ચાલતા સેક્સ રેકેટને પકડી પાડ્યું છે. થાઈ સ્પામાં થાઈલેન્ડની 3 યુવતીઓ કામ કરતી હતી. તેના માલિક સહિત 6 લોકોની અટકાયત કરી છે. થાઈલેન્ડથી આવેલી યુવતીઓની વર્ક પરમિટ પણ પૂરી થઈ ગઈ હતી. તેમ છતાં તેઓ અહીં કામ કરતી હતી. જેથી ફોરેન એક્ટ મુજબના ગુનાઓ પણ લાગશે.

  5K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી 01:41

  ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી

 2. વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી 01:19

  વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

 3. મસ્કતમાં રહેતા કાઠિયાવાડી યુવકે ભારતીયોને દુબઈનો મોહ છોડવાની અપીલ કરી 00:55

  મસ્કતમાં રહેતા કાઠિયાવાડી યુવકે ભારતીયોને દુબઈનો મોહ છોડવાની અપીલ કરી

 4. કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણી પૂજે પબ્લિક 01:56

  કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણી પૂજે પબ્લિક

 5. ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત 00:33

  ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત

TOP