હું, તમે ને સેલિબ્રિટી / અવની મોદીએ કહ્યું,કાસ્ટીંગ કાઉચને વધુ પડતું ચગાવવામાં આવ્યું છે

Sep 27,2019 10:25 AM IST

divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી હું,તમે ને સેલિબ્રિટી; નામનો શો શરૂ કર્યો છે,જેમા ત્રીજા એપિસોડમાં ગુજરાતી એકટ્રેસ અવની મોદી સાથે તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી.તો ચાલો આ ઈન્ટરવ્યૂમાં જોઈએ તેમની કરિયરની અજાણી વાતો