હવે કોઈ પણ મંત્રી-અધિકારી SPGની મંજૂરી વગર PM નજીક નહીં જઈ શકે / ઇમરજન્સી કોંગ્રેસનું પાપ, સત્તાસુખ માટે દેશને બનાવ્યો જેલખાનું: મોદી

Jun 26,2018 2:28 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સામે મોટો ખતરો ગણાવતા ગૃહ મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યાં છે. તમામ રાજ્યોને મોકલવામાં એલર્ટની સાથે કહેવામાં આવ્યું છે કે PM મોદીની વિશેષ સુરક્ષામાં તૈનાત એજન્સીની મંજૂરી વગર હવે મંત્રી કે કોઈ અધિકારી પણ તેમની નજીક નહીં આવી શકે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ PM મોદીને રોડ શોના કાર્યક્રમમાં પણ ઘટાડો કરવાની સલાહ આપી છે.