• Home
  • Gujarati Videos
  • News
  • Hindu, Muslim give each other roses in Bareilly after the verdict, 3 law breakers arrested in Bikaner and Khargone

અયોધ્યા કેસ / ચુકાદા બાદ બરેલીમાં હિન્દુ-મુસ્લિમે એક-બીજાને ગુલાબ આપ્યા

Nov 09,2019 6:34 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઈટાવામાં મસ્જિદથી અમન-શાંતિ અને ભાઈચારાના સંદેશ આપવામાં આવ્યા હતા તો બરેલી તથા રાંચીમાં હિન્દુ-મુસ્લિમોએ એકબીજાને ગળે લગાવી ચુકાદાનું સ્વાગત કર્યું હતું. ખરગોન તથા બીકાનેરમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.