લોકસભા / હિંમતનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાષણ આપતાં રહ્યા, લોકોએ દિવાલ કૂદીને ચાલતી પકડી

Mar 26,2019 8:11 PM IST

વીડિયો ડેસ્કઃ લોકસભા ચૂંટણીને લઈ હિંમતનગરમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું હતું. સંમેલનમાં સીએમ વિજય રૂપાણી ભાષણ આપી રહ્યા હતા. પણ તેવામાં જ લોકો રેલીમાંથી ઉભા થઈને ચાલતી પકડી હતી. અને દિવાલો કૂદી કૂદીને જતાં રહ્યા હતા. ભાજપના કાર્યકરોએ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ લોકો રોકાઈ જવાને બદલે ભાગી ગયા હતા.