• Home
  • Gujarati Videos
  • News
  • High Voltage Drama By Younger Climbed The High Tension Line And Fire Brigade Rescue In Surat

સુરતમાં થઈ વિરૂવાળી, 70ફૂટની ઊંચાઈએ યુવકનો કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા / સુરતમાં 70 ફૂટની ઊંચાઈએ ચડી યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, LIVE રેસ્કયૂ

Sep 28,2016 12:52 PM IST

સુરતના પુણા કુંભારીયા રોડ ઉપર આવેલા ન્યુ સરદાર માર્કેટમાં આજે (બુધવાર) વહેલી સવારે હાઇ ટેન્શન લાઇનના થાંભલા ઉપર ચડી ગયેલા એક યુવાનને લઇ હોબાળો મચી ગયો હતો. માર્કેટના વેપારીઓ સહિત લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. 70 ફુટ ઉંચા હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડી યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. જ્યારે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી હાઇડ્રોલીક પ્લેટ ફોર્મ ગાડીની મદદથી રેસ્ક્યૂ કરી યુવકને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યો હતો.