વેરાવળના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા

Jun 12,2019 11:05 PM IST

વેરાવળ : વાયુ વાવાઝોડાની અસરથી વેરાવળ અને તેની આસપાસના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માછીમારો જ્યાં બોટ મૂકે છે ત્યાં સુધી આજ દિન સુધી પાણી આવ્યું નથી. સોમનાથના દરિયામાં ભારે પણ સાથે મોજા ઉછળ્યા છે.