- Home
- Gujarati Videos
- News
- Hardik Patel Hunger Strike Closed Today By Naresh Patel And K.C. Patel
આખરે પારણાં કર્યાં બાદ હાર્દિકે કહ્યું, મૂંગા રહેવા કરતાં દેશદ્રોહી બનવું સારું
4K views
અમદાવાદ: છેલ્લા 19 દિવસથી ચાલતા હાર્દિકના આમરણાંત ઉપવાસનો આખરે આજે અંત થયો છે. પાટીદાર સમાજના વડીલો, ખોડલધામના નરેશ પટેલ, ઉમિયાધામના સીકે પટેલના હસ્તે હાર્દિક પટેલે પારણાં કરી લીધા છે. પારણાં બાદ હાર્દિક પટેલે કહ્યું કે અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો, નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે, મને એવું લાગે છે મુંગા રહેવા કરતાં દેશદ્રોહી બનવું સારું છે;. હાર્દિક પટેલની ઉપવાસી છાવણીમાં છ સંસ્થાના આગેવાનો હાજરી આપી હતી.